Mark 6:21 Image in Gujarati

પછી યોહાનના મૃત્યુના કારણ માટે હેરોદિયાને યોગ્ય સમય મળ્યો. તે હેરોદની વરસગાંઠને દિવસે બન્યું. હેરોદ સૌથી મહત્વના સરકારી અધિકારીઓ, તેના લશ્કરી સેનાપતિઓ અને ગાલીલના ઘણા અગત્યના લોકોને મિજબાની આપી.

પછીયોહાનનામૃત્યુનાકારણમાટેહેરોદિયાનેયોગ્યસમયમળ્યો.તેહેરોદનીવરસગાંઠનેદિવસેબન્યું.હેરોદસૌથીમહત્વનાસરકારીઅધિકારીઓ,તેનાલશ્કરીસેનાપતિઓઅનેગાલીલનાઘણાઅગત્યનાલોકોનેમિજબાનીઆપી.
Click consecutive words to select a phrase. Click again to deselect.

Mark 6:21 Picture in Gujarati