Daniel 4:34 Image in Gujarati
મુદૃત પૂરી થતાં સાત વર્ષને અંતે મેં નબૂખાદનેસ્સારે ઊંચે આકાશ તરફ નજર કરી. એટલે મારી સમજશકિત મારામાં પાછી આવી; અને મેં પરાત્પર દેવની સ્તુતિ કરી. અને તેમનું ભજન કર્યું. જે શાશ્વત છે, તેનું અધિપત્ય અનંત છે, તેનું રાજ્ય યુગોના યુગો સુધી ચાલે છે.
મુદૃતપૂરીથતાંસાતવર્ષનેઅંતેમેંનબૂખાદનેસ્સારેઊંચેઆકાશતરફનજરકરી.એટલેમારીસમજશકિતમારામાંપાછીઆવી;અનેમેંપરાત્પરદેવનીસ્તુતિકરી.અનેતેમનુંભજનકર્યું.જેશાશ્વતછે,તેનુંઅધિપત્યઅનંતછે,તેનુંરાજ્યયુગોનાયુગોસુધીચાલેછે.
Daniel 4:34 Picture in Gujarati